Found an unexpected cyst on an ultrasound or CT scan? Discover why the vast majority of pancreatic cysts are completely harmless, and how simple, periodic imaging keeps you safe without unnecessary surgery. સોનોગ્રાફી કે સીટી સ્કેનમાં અચાનક સિસ્ટ દેખાઈ છે? સમજો કે મોટાભાગની સિસ્ટ કેમ બિલકુલ જોખમી નથી હોતી અને ઓપરેશન વગર ફક્ત સાદી તપાસથી કઈ રીતે સુરક્ષિત રહી શકાય છે.
The short answer is NO. With today’s high-resolution ultrasound and CT machines, small fluid-filled pockets (cysts) are discovered by accident in up to 8% to 10% of completely healthy adults. Over 80% of these cysts are non-cancerous (benign) and will never cause any harm throughout your lifetime. ના, બિલકુલ નહીં. આજના આધુનિક સોનોગ્રાફી અને સીટી સ્કેન મશીન ખૂબ નાની બાબતો પણ પકડી પાડે છે, જેથી ૧૦ માંથી ૧ સામાન્ય વ્યક્તિમાં આવી નાની પાણીની ગાંઠ (સિસ્ટ) અચાનક દેખાય છે. તેમાંથી ૮૦% થી વધુ સિસ્ટ સાદી હોય છે અને ક્યારેય કેન્સર બનતી નથી.
Our golden rule is: Never rush into surgery for a harmless cyst. We only consider surgery if a cyst has "red flag" features—such as growing over 3 cm, causing yellow eyes (jaundice), or having a solid thickening inside. Otherwise, a calm yearly checkup is all that is required. અમારો નિયમ છે: સાદી સિસ્ટ માટે ક્યારેય ઉતાવળે ઓપરેશન ન કરવું. જ્યાં સુધી સિસ્ટ ૩ સે.મી.થી વધુ મોટી ન હોય, કમળો ન થયો હોય કે ગાંઠ જેવી ન દેખાય ત્યાં સુધી વર્ષમાં એક વખત સામાન્ય તપાસ કરાવવી પૂરતી છે.
For complex surgical evaluation, second opinion on CT scans, or emergency pancreatitis admissions, consult Dr. Naresh Gabani (MS Gold Medalist, M.Ch. Surgical Gastroenterology - SGPGI Lucknow), Head of Department at Gujarat Gastro and Vascular Hospital, Anand Mahal Road, Adajan, Surat. જટિલ ઓપરેશન, સીટી સ્કેનની બીજી સલાહ કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની તાત્કાલિક સારવાર માટે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ (અડાજણ, સુરત) ખાતે ડૉ. નરેશ ગબાણી (M.Ch. SGPGI લખનૌ)નો સંપર્ક કરો.