Living with daily pancreas pain and stones can feel exhausting. Here is clear guidance on why stones form, how digestive enzymes restore your weight, and how Frey’s surgery brings permanent pain relief without removing your gland. દરરોજના દુખાવા અને પથરી સાથે જીવવું અસહ્ય બની જાય છે. સમજો કે સ્વાદુપિંડની પથરી કેમ બને છે, પાચન સુધારવા માટે શું કરવું અને ફ્રેઝ સર્જરી દ્વારા અંગ કાઢ્યા વગર કાયમી રાહત કઈ રીતે મેળવી શકાય.
Unlike a sudden acute flare-up which can heal completely, chronic pancreatitis is an ongoing, long-term condition. Over months and years of repeated inflammation, the healthy tissue becomes scarred and stiff. Hard calcium stones form inside the narrow drainage tube, trapping digestive juices and causing relentless internal pressure. એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ મટી શકે છે, પરંતુ ક્રોનિક પેન્ક્રિયાટાઇટિસ લાંબા સમય સુધી ચાલતી તકલીફ છે. વારંવાર સોજો આવવાથી સ્વાદુપિંડ કઠણ થઈ જાય છે અને તેની નળીમાં કેલ્શિયમની નાની-મોટી પથરીઓ જામી જાય છે, જેના કારણે નળી બ્લોક થઈ જાય છે.
When medicines and painkillers no longer control your pain, and scans show widened pancreas tubes filled with stones, Frey’s procedure is the gold-standard surgical answer. Unlike older operations that removed the entire pancreas, Frey’s surgery is an organ-preserving operation: જ્યારે પેઈનકિલર દવાઓથી પણ દુખાવો ન મટે અને સીટી સ્કેનમાં પથરી દેખાય, ત્યારે ફ્રેઝ સર્જરી સૌથી શ્રેષ્ઠ અને કાયમી ઉપાય છે:
For complex surgical evaluation, second opinion on CT scans, or emergency pancreatitis admissions, consult Dr. Naresh Gabani (MS Gold Medalist, M.Ch. Surgical Gastroenterology - SGPGI Lucknow), Head of Department at Gujarat Gastro and Vascular Hospital, Anand Mahal Road, Adajan, Surat. જટિલ ઓપરેશન, સીટી સ્કેનની બીજી સલાહ કે એક્યુટ પેન્ક્રિયાટાઇટિસની તાત્કાલિક સારવાર માટે ગુજરાત ગેસ્ટ્રો એન્ડ વાસ્ક્યુલર હોસ્પિટલ (અડાજણ, સુરત) ખાતે ડૉ. નરેશ ગબાણી (M.Ch. SGPGI લખનૌ)નો સંપર્ક કરો.