22 वर्षीय मरीज पिछले 2-3 साल से बार-बार पेट और कमर के दर्द की शिकायत लिए भर्ती हुआ। उनके सीटी स्कैन में स्वादुपिंड की नली में कई पथरी दिखाई दीं। पथरी को निकालने के लिए मरीज को सर्जरी की सलाह दी गई। सफल सर्जरी के बाद रोगी को 3 दिनों में लक्षण मुक्त अवस्था में छुट्टी दी गई।
A 22 years old patient admitted with complaints of abdominal pain going to back repeatedly since last 2-3 years. His CT scan showed multiple stones in pancreas duct. Patient was advised surgery for removing the stones. Patient was discharged in 3 days symptom free.
22 વર્ષીય દર્દીને ઘણાં સમયથી પેટમા દુખાવો થતો હતો. તેનો સીટી સ્કૅન કરવામાં આવ્યો અને તેમાં જોવા મળ્યું કે દર્દીને સ્વાદુપિંડની નળી માં પથરી છે . પથરી કાઢવા માટે દર્દી ને ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી. ગુજરાત હોસ્પિટલ માં તેમનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું તે પછી દર્દીને 3 દિવસમાં માં રજા આપવામાં આવી હતી.